વિશેષતા : ૧. પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની એકસાથે જ તૈયારી , ૨. paasout તથા expert faculty દ્વારા સમગ્ર પાઠ્યક્રમનું ૩૬૦૰ વિહંગાવલોકન , ૩. topper તેમ જ passout ની hand written નોટનું ગુણવત્તાસભર મટિરિયલ , ૪. મુખ્ય પરીક્ષામાં પૂછાતા દાખલાઓની અત્યારથી જ પ્રેક્ટીસ , ૫ . ક્લાસમાં કરાવેલા ટોપિકની બીજે દિવસે Prelims cums Mains નિયમિત ટેસ્ટ , ૬. સમગ્ર સિલેબસ પૂર્ણ થતાં પ્રાથમિક કસોટી માટે ફુલ લેન્થ ટેસ્ટ તો ખરી જ !